વકીલાત કરતા વકીલ કેટલાક ન્યાયાલયોમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ ન કરી શકે તે બાબત - કલમ : 526

વકીલાત કરતા વકીલ કેટલાક ન્યાયાલયોમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ ન કરી શકે તે બાબત

કોઇ મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં વકીલાત કરતા હોય તે વકીલ તે ન્યાયાલયમાં અથવા તે ન્યાયાલયની હકૂમતની અંદરના કોઇ ન્યાયાલયમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકશે નહી.