વેચાણ સાથે સબંધ ધરાવતા રાજય સેવકોએ મિલકત વેચાતી ન લેવા અથવા તેની હારાજીમાં માંગણી ન મૂકવા બાબત - કલમ : 527

વેચાણ સાથે સબંધ ધરાવતા રાજય સેવકોએ મિલકત વેચાતી ન લેવા અથવા તેની હારાજીમાં માંગણી ન મૂકવા બાબત

આ સંહિતા હેઠળની કોઇ મિલકતના વેચાણ સબંધમાં જેણે ફરજ બજાવવાની હોય તે રાજય સેવક તે મિલકત લઇ શકશે નહી અથવા તેની હરાજીમાં માંગણી મૂકી શકશે નહી.