ઉચ્ચન્યાયાલયની સ્વયં પ્રાપ્ત સતા વિશે અપવાદ
આ સંહિતા હેઠળના કોઇ હુકમના અમલ માટે અથવા કોઇ ન્યાયાલયના કામગીરી હુકમનો ગેરઉપયોગ થતો અટકાવવા માટે અથવા અન્યથા ન્યાયનો હેતુ જાળવવા માટે જરૂરી હોય તેવા હુકમો કરવાની ઉચ્ચન્યાયાલયની અંતગૅત સતાને આ સંહિતાનો કોઇપણ મજકૂર મયૅગદિત કરતો હોવાનું અથવા તેને અસર કરતો હવાનું ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw