ન્યાયાલયો ઉપર સતત દેખરેખ રાખવાની ઉચ્ચન્યાયાલયની ફરજ - કલમ : 529

ન્યાયાલયો ઉપર સતત દેખરેખ રાખવાની ઉચ્ચન્યાયાલયની ફરજ

દરેક ઉચ્ચન્યાયાલયે જજો અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટો કેસોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરે તે માટે પોતાની સતા નીચેના સેશન્સ ન્યાયાલયો અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટોના ન્યાયાલયો ઉપર પોતાની દેખરેખ રાખવી જોઇશે.