
એક જ બનાવના ભાગરૂપે હોય તે હકીકતો પ્રસ્તુત છે
વાદગ્રસ્ત ન હોય છતા જે હકીકતો વાદગ્રસ્ત હકીકત અથવા કોઇ પ્રસ્તુત હકીકત સાથે એવી રીતે સંકળાયેલી હોય કે તે એક જ બનાવના ભાગરૂા બનતી હોય તો તે હકીકતો પ્રસ્તુત ગણાય પછી ભલે તે એક જ સમયે અને સ્થળે બની હોય કે જુદે જુદે સમયે અને સ્થળોએ બની હોય.
Copyright©2023 - HelpLaw