
વાદગ્રસ્ત હકીકતો અથવા પ્રસ્તુત હકીકતોના નિમિત કારણ અથવા પરિણામરૂપ હકીકતો
જે હકીકતો પ્રસ્તુત હકીકતોનું અથવા વાદગ્રસ્ત હકીકતોનું સીધું અથવા બીજી રીતે નિમિત કારણ કે પરિણામ હોય અથવા જે પરિસ્થિતિમાં તે હકિકતો બની તે પરિસ્થિતિરૂપ હોય અથવા જેનાથી થતી ઘટના અથવા બનાવ માટે અવકાશ મળ્યો હોય તે હકીકતો પ્રસ્તુત છે.
Copyright©2023 - HelpLaw