સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 35

કલમ - ૩૫

ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે તે કૃત્ય માટે જવાબદાર છે.