માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 325

કલમ - ૩૨૫

સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા માટે શિક્ષા તીક્ષ્ણ હથિયારો સિવાયના હથિયારોનો ઉપયોગ કરીને કોઈ મહાવ્યથા કરે(ફેકચર)ત્યારે આ કલમ મુજબ ગુનો નોંધાય છે.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.