
જે હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તે કયારે પ્રસ્તુત બને છે
નીચેની હકીતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તો પણ પ્રસ્તુત છે.
(૧) કોઇ વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતથી તે અસંગત હોય તો
(૨) તે ખુદ અથવા બીજી હકીકતો સાથે વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતના અસ્તિત્વ કે અનસ્તિત્વને અત્યંત સંભવિત કે અસંભવિત બનાવતી હોય તો
Copyright©2023 - HelpLaw