નુકશાનીના દાવામાં જેના ઉપરથી ન્યાયાલય નુકશાનીની રકમ નકકી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે - કલમ : 10

નુકશાનીના દાવામાં જેના ઉપરથી ન્યાયાલય નુકશાનીની રકમ નકકી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે

જે દાવામાં નુકશાની માંગવામાં આવી હોય તેમાં નુકશાનીની કેટલી રકમ આપવી જોઇએ તે જેના ઉપરથી ન્યાયાલયય નકકી કરી શકે તેવી કોઇપણ હકકીત પ્રસ્તુત છે.