
કોઇ કૃત્ય આકસ્મિક રીતે કે ઇરાદાપૂવૅક થયું હોવાના પ્રશ્નને લગતી હકીકતો બાબત
કોઇ કૃત્ય આકસ્મિક રીતે કે ઇરાદાપુવૅક થયું હોવાનો અથવા અમુક જાણ સાથે કે ઇરાદાથી થયું હોવાનો પ્રશ્ન હોય ત્યારે એવું કૃત્ય તે પ્રકારના બનાવોની શ્રેણીનો ભાગ બનતું હોય અને તે દરેક બનાવ સાથે સદરહુ કૃત્ય કરનાર વ્યકિત સબંધ ધરાવતી હોય તો તે હકીકત પ્રસ્તુત છે.
Copyright©2023 - HelpLaw