દસ્તૂરના અસ્તિત્વની પ્રસ્તુતતા - કલમ : 14

દસ્તૂરના અસ્તિત્વની પ્રસ્તુતતા

અમુક કૃત્ય થયું છે નહી એવો પ્રશ્ન હોય ત્યારે જે દસ્તુર મુજબ તે સ્વાભાવિક રીતે થયું હોત તે દસ્તૂરનું અસ્તિત્વ પ્રસ્તુત હકીકત છે