
સ્વીકૃતિની વ્યાખ્યા
સ્વીકૃતિ એટલે કોઇ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત પરત્વે કંઇ અનુમાન કરવાનું સૂચવે એવું અને આમા હવે પછી જણાવેલી વ્યકિતઓ પૈકી કોઇ વ્યકિતએ અને આમા હવે પછી જણાવેલા સંજોગોમાં કરેલું મૌખિક અથવા દસ્તાવેજી અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં સમાવિષ્ટ કથન
Copyright©2023 - HelpLaw