
કલમ - ૩૨૬
ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.ભયંકર કે આક્રમક હથિયારો વડે કોઈ ઝેરી વિસ્ફોટક પદાર્થ કે પશુ મારફતે કે આગમાં તપાવેલ પદાર્થ વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.
Copyright©2023 - HelpLaw