
જેમનો દરજજો દાવાના પક્ષકારની વિરૂધ્ધ સાબિત કરવાની જરૂર હોય તે વ્યકિતઓએ કરેલી સ્વીકૃતિઓ
જેમનો દરજજો કે જવાબદારી દાવાના કોઇ પક્ષકાર વિરૂધ્ધ સાબિત કરવાનું જરૂરી હોય તે વ્યકિતઓએ કરેલાં કથનો જો તેમણે માંડેલા અથવા તેમની સામે માંડવામાં આવેલા દાવામાં એવા દરજજા કે જવાબદારી સબંધમાં એ વ્યકિતઓની વિરૂધ્ધ પ્રસ્તુત હોય અને તે કથનો કરનાર વ્યકિત તે દરજજા કે જવાબદારી ધરાવતી હોય ત્યારે તે કથનો કરેલાં હોય તો તે કથનો સ્વીકૃતિઓ છે.
Copyright©2023 - HelpLaw