જેમનો દાવાના પક્ષકારે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હોય તે વ્યકિતઓએ કરેલી સ્વીકૃતિઓ - કલમ : 18

જેમનો દાવાના પક્ષકારે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હોય તે વ્યકિતઓએ કરેલી સ્વીકૃતિઓ

દાવાના કોઇ પક્ષકારે તકરારી બાબત સબંધી માહિતી મેળવવા માટે જેમનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હોય તે વ્યકિતઓએ કરેલાં કથનો સ્વીકૃતિઓ છે.