
દસ્તાવેજોના મજકુર સબંધી મૌખિક સ્વીકૃતિ કયારે પ્રસ્તુત ગણાય
કોઇ દસ્તાવેજના મજકૂર સબંધી મૌખિક સ્વીકૃતિઓ પ્રસ્તુત નથી સિવાય કે જયાં સુધી એવા દસ્તાવેજના મજકુરનો ગૌણ પુરાવો આમાં હવે પછી જણાવેલા નિયમો હેઠળ આપવાનો પોતાનો હક છે એમ તે સ્વીકૃતિઓને સાબિત કરવા માગતો પક્ષકાર દશૅાવે અથવા રજૂ કરેલા દસ્તાવેજના ખરાપણાનો પ્રશ્ન હોય
Copyright©2023 - HelpLaw