સ્વીકૃતિ નિર્ણાયક સાબિતી નથી પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે - કલમ : 25

સ્વીકૃતિ નિર્ણાયક સાબિતી નથી પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે

સ્વીકૃતિઓ સ્વીકૃત કરેલી બાબતોનીનિર્ણાયક સાબિતી નથી પરંતુ આમા હવે પછી જણાવેલી જોગવાઇઓ હેઠળ તે પ્રતિબંધોની ગરજ સારી શકે.