હિસાબના ચોપડામાંની નોંધો કયારે પ્રસ્તુત ગણાય - કલમ : 28

હિસાબના ચોપડામાંની નોંધો કયારે પ્રસ્તુત ગણાય

દસ્તૂર મુજબ નિયમિત રીતે રાખેલો હિસાબના ચોપડામાંની ઇલેકટ્રોનિક સ્વરૂપમાં જાળવી હોય તે સહિતની નોંધો જે બાબત વિશે ન્યાયાલયને તપાસ કરવાની હોય તે સબંધી હોય તો તે પ્રસ્તુત છે પણ સદરહુ કથનો જ માત્ર કોઇ વ્યકિત ઉપર જવાબદારી નાખવા માટે પૂરતો પુરાવો ગણાશે નહી.