નકશા, ચાટૅ અને પ્લાનમાંના કથનોની પ્રસ્તુતતા
સામાન્ય રીતે જાહેર વેચાણ માટે મૂકેલા પ્રસિધ્ધ થયેલા નકશામાં અથવા ચાટૅમાં કરેલા અથવા કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજય સરકારના અધિકાર હેઠળ કરેલા નકશાઓ કે પ્લાનમાં એવા નકશાઓ ચાટૅ કે પ્લાનમાં સામાન્ય રીતે દશૅ ગવાતી કે જણાવાતી બાબતો સબંધી કરેલા વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતોના કથનો ખુદ પ્રસ્તુત હકીકતો છે
Copyright©2023 - HelpLaw