
કલમો-૩૪, ૩૫ અને ૩૬માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા વગેરે કયારે પ્રસ્તુત ગણાય
કલમો-૩૪, ૩૫ અને ૩૬માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા કે હુકમો કે હુકમનામા અપ્રસ્તુત છે સિવાય કે તેવા ફેંસલા હુકમ કે હુકમનામાનું અસ્તિત્વ વાદગ્રસ્ત હકકીત હોય અથવા આ અધિનિયમની બીજી કોઇ જોગવાઇ હેઠળ તે પ્રસ્તુત હકીકત હોય
Copyright©2023 - HelpLaw