
ફેંસલો મેળવવામાં થયેલું કપટ કે છૂપી સંતલસ અથવા ન્યાયાલયની અક્ષમતા સાબિત કરી શકાશે
કલમ-૩૪, ૩૫ અથવા ૩૬ હેઠળ પ્રસ્તુત હોય અને પ્રતિપક્ષે સાબિત કરેલો હોય તેવો કોઇ ફેંસલો હુકમ કે હુકમનામું જે ન્યાયાલયે કરી આપ્યુ હોય તેને તે કરી આપવાની સતા ન હતી અથવા તે કપટથી કે છૂપી સંતલસથી મેળવવામાં આવ્યુ હતુ એમ દાવાનો અથવા બીજી કાયૅવાહીનો કોઇપણ પક્ષકાર બતાવી શકશે
Copyright©2023 - HelpLaw