નિષ્ણાંત વ્યકિતઓના અભિપ્રાયો - કલમ : 39

નિષ્ણાંત વ્યકિતઓના અભિપ્રાયો

નિષ્ણાત વ્યકિતઓના અભિપ્રાયો પ્રસ્તુત હોય ત્યારે એવા અભિપ્રાયોને પુષ્ટિ આપતી હોય અથવા તેની સાથે અસંગત હોય તે હકીકતો અન્યથા તે પ્રસ્તુત ન હોવા છતાં પ્રસ્તુત છે.