અભિપ્રાયના કારણો કયારે પ્રસ્તુત ગણાય - કલમ : 45

અભિપ્રાયના કારણો કયારે પ્રસ્તુત ગણાય

કોઇ હયાત વ્યકિતનો અભિપ્રાય પ્રસ્તુત હોય ત્યારે જેના ઉપરથી એવો અભિપ્રાય બાંધવામાં આવ્યો હોય તે કારણો પણ પ્રસ્તુત છે