દીવાની કેસોમાં આરોપાયેલું વતૅન સાબિત કરવા માટે ચારિત્ર્ય અપ્રસ્તુત છે - કલમ : 46

દીવાની કેસોમાં આરોપાયેલું વતૅન સાબિત કરવા માટે ચારિત્ર્ય અપ્રસ્તુત છે

દીવાની કેસોમાં અન્યથા પ્રસ્તુત હકીકતો ઉપરથી દેખાઇ આવતું હોય તે સિવાય કે કોઇ સબંધિત વ્યકિતનું ચારિત્ર્ય તેનામાં આરોપાયેલા વતૅનને સંભવિત કે અસંભવિત બનાવે છે એ હકીકત અપ્રસ્તુત છે