નુકશાનીની રકમને અસર કરતું ચારિત્ર્ય
કોઇ વ્યકિતનું ચારિત્ર્ય તેને મળવી જોઇએ તે નુકશાનીની રકમને અસર પહોંચાડે એવું હોય એ હકીકત દીવાની કેસોમાં પ્રસ્તુત છે. સ્પષ્ટીકરણ.-કલમો ૪૬, ૪૭ અને ૪૯માં ચારિત્ર્ય એ શબ્દમાં પ્રતિષ્ઠા અને પ્રકૃતિ એ બંનોનો સમાવેશ થાય છે પણ કલમ-૪૯ મુજબ હોય તે માત્ર સામાન્ય પ્રતિષ્ઠા અને સામાન્ય પ્રકૃતિનો પુરાવો આપી શકાશે અને તેની પ્રતીષ્ઠા અથવા પ્રકૃતિ દશૅાવવામાં આવેલ હોય તેવાં ખાસ કૃત્યોનો પુરાવો આપી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw