મૌખિક પુરાવાથી હકીકતો સાબિત કરવા બાબત - કલમ : 54

મૌખિક પુરાવાથી હકીકતો સાબિત કરવા બાબત

દસ્તાવેજોના મજકુર સિવાય તમામ હકીકતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાશે.