માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 328

કલમ - ૩૨૮

ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા બાબત.કોઈ ગુનો કરવાના ઈરાદાથી બેહોશ થાય ઝેર વડે કે નશો ચડે તેવું ઔષધ આપવું ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.