દસ્તાવેજોના મજકુરની સાબીતી - કલમ : 56

દસ્તાવેજોના મજકુરની સાબીતી

દસ્તાવેજોનો મજકુર પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી સાબિત કરી શકશે.