પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી - કલમ : 59

પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી

આમા હવે પછી જણાવેલા દાખલાઓ સિવાય દસ્તાવેજો પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા જોઇશે.