ઇલકેટ્રોનિક અથવા ડિજિટલ રેકડૅ - કલમ : 61

ઇલકેટ્રોનિક અથવા ડિજિટલ રેકડૅ

આ અધિનિયમમાંનો કોઇપણ મજકૂર કોઇ ઇલેકટ્રોનિક કે ડિજિટલ રેકડૅના પુરાવાની ગ્રહ્યતાને એવા કારણોસર નકારવામાં લાગુ પડશે નહી કે તે એક ઇલેકટ્રોનિક કે ડિજિટલ રેકડૅ છે અને એવા રેકડૅને કલમ-૬૩ને આધીન રહીને અન્ય દસ્તાવેજો જેવી જ કાયદાકીય અસર વૈઘતા અને અમલીપણું રહેશે.