ઇલેકટ્રોનિક રેકડૅને લગતાં પુરાવા સબંધિત ખાસ જોગવાઇઓ - કલમ : 62

ઇલેકટ્રોનિક રેકડૅને લગતાં પુરાવા સબંધિત ખાસ જોગવાઇઓ

ઇલેકટ્રોનિક રેકડૅસમાં સમાવિષ્ટ વિગતો કલમ-૬૩ની જોગવાઇઓ અનુસાર સાબિત કરી શકાશે.