ઇલેકટ્રોનિક સહી સબંધી સાબિતી
સુરક્ષિત ઈલેકટ્રોનિક સહીના કિસ્સ સિવાય જો સબસ્ક્રાઇબર (સહી કરનાર) ની સહી ઇલેકટ્રોનિક રેકડૅ ઉપર કયૅવાનુ કહેવાતું હોય તો તેવી ઇલેકટ્રોનિક સહી સબસ્ક્રાઇબર (સહી કરનાર) ની ઇલેકટ્રોનિક સહી છે તે હકીકત સાબિત કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw