
શાખા કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે સાબિતી
એવા કોઇપણ શાખ કરનારા સાક્ષીનો પતો મળી શકે નહી તો ઓછામાં ઓછા એક શાખ કરનાર સાક્ષીની શાખ તેના હસ્તાક્ષરમાં છે અને તે દસ્તાવેજ કરી આપનાર વ્યકિતની સહી તેના હસ્તાક્ષરમાં છે એવું સાબિત કરવું પડશે.
Copyright©2023 - HelpLaw