
શાખવાળા દસ્તાવેજના પશ્કારની તે કરી આપ્યાની હકીકતની સ્વીકૃતિ
કોઇ શાખવાળા દસ્તાવેજના કોઇ પક્ષકારે પોતે તે કરી આપ્યાની હકીકતની સ્વીકૃતિ તે પક્ષકારની વિરૂધ્ધ તે દસ્તાવેજ થયાની હકીકત પુરતી સાબિતી ગણાશે પછી ભલે તે દસ્તાવેજ ઉપર શાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક હોય
Copyright©2023 - HelpLaw