શાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે ત્યારે સાબિતી - કલમ : 70

શાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે ત્યારે સાબિતી

શાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે અથવા દસ્તાવેજ થયાનું તેને યાદ ન હોય તો તે થયાની હકીકત બીજા પુરાવાથી સાબિત કરી શકાશે.