પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજોની સાબિતી - કલમ : 76

પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજોની સાબિતી

આવી પ્રમાણિત નકલો જેની નકલો હોવાનું અભિપ્રેત હોય તેવા જાહેર દસ્તાવેજોના અથવા જાહેર દસ્તાવેજોના ભાગના મજકુરની સાબિતીમાં રજુ કરી શકાશે.