
સરકારના અધિકારથી કરેલા નકશા કે પ્લાન વિશે માની લેવા બાબત
કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજય સરકારના અધિકારથી બનાવેલા હોવાનું અભિપ્રેત થતું હોય એવા નકશા અથવા પ્લાનો એ રીતે બનાવેલા છે અને ભુલ વગરના છે એમ ન્યાયાલયે માની લેવુ જોઇશે પણ કોઇ પ્રયોજન માટે કરેલા નકશા અને પ્લાનો ભુલ વગરના છે એમ સાબિત કરવુ પડેશ.
Copyright©2023 - HelpLaw