
કાયદા અને નિણૅયોના રિપોટૅના સંગ્રહો વિષે માની લેવા બાબત
કોઇ દેશની સરકારના અધિકારથી છપાયાનું અથવા પ્રસિધ્ધ થયાનું અને જેમા તે દેશનો કોઇપણ કાયદો હોવાનું અભિપ્રેત થતુ હોય તેવું દરેક પુસ્તક અને જેમાં તે દેશના ન્યાયાલયના નિણૅયોના રીપોટૅ હોવાનું અભિપ્રેત થતું હોય તેવું દરેક પુસ્તક ખરૂ હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.
Copyright©2023 - HelpLaw