ઇલેકટ્રોનિક રેકડૅ કરાર વિશે માની લેવા બાબત
જેમા પક્ષકારોની ઇલેકટ્રોનિક કે ડિજિટલ સહી હોય તેવા કરાર તરીકે અભિપ્રેત હોય તેવા દરેક ઇલેકટ્રોનિક રેકડૅ પક્ષકારોની ઇલેકટ્રોનિક કે ડિજિટલ સહી કરીને એવી રીતે થયેલ હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.
Copyright©2023 - HelpLaw