માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 331

કલમ - ૩૩૧

બળજબરીથી કોઈ કબુલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.