
ઇલેકટ્રોનિક મેસેજો વિશે માની લેવા બાબત
જેને તે સંબોધ્યાનું અભિપ્રેત થતું હોય તે મેળવનારને મુળ મોકલનાર દ્રારા ઇલેકટ્રોનિક મેઇલ સવૅર મારફતે મોકલાવેલો ઇલેકટ્રોનિક મેસેજો રવાના કરવા માટે તેના કોમ્પ્યુટરમાં ભરવામાં આવેલા સંદેશા પ્રમાણે છે એમ ન્યાયાલય માની લઇ શકશે પણ જેણે તે સંદેશો રવાના કર્યા હોય તે વ્યકિત વિશે ન્યાયાલય કશું માની લઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw