રજુ ન કેલા દસ્તાવેજો વિધિસર થયા હોવાની હકીકત વગેરે વિશે માની લેવા બાબત
મંગાવેલા અને રજુ કરવાની નોટીશ પછી રજુ ન કરેલા દરેક દસ્તાવેજ ઉપર કાયદા મુજબ આવશ્યક હોય એ રીતે શાખ થયેલી છે સ્ટેમ્પ ચોટાડેલા છે અને તે કરી આપવામાં આવ્યો છે એમ ન્યાયલયે માની લેવું જોઇશે.
Copyright©2023 - HelpLaw