સંદિગ્ધ દસ્તાવેજની સમજુતી આપવા કે સુધારવા પુરાવો નહિ લેવા બાબત - કલમ : 96

સંદિગ્ધ દસ્તાવેજની સમજુતી આપવા કે સુધારવા પુરાવો નહિ લેવા બાબત

કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા દેખીતી રીતે સંદિગ્ધ કે ખામી વાળી હોય ત્યારે તેનો અથૅ દર્શાવતી હોય કે તેની ખામીઓ દુર કરતી હોય એવી હકીકતોનો પુરાવો આપી શકાશે નહિ.