
વિધમાન હકીકતોને દસ્તાવેજ લાગુ પાડતો હોય ત્યાં વિરૂધ્ધ પુરાવો નહિ લેવા બાબત
કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સ્વયંસ્પષ્ટ હોય અને વિધમાન હકીકતોને બરાબર લાગુ પડતી હોય ત્યારે એવી હકીકતોને તે લાગુ પાડવાનું ધાર્યું ન હતુ એમ દર્શાવવા પુરાવો આપી શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw