વિધમાન હકીકતોના સંદભૅમાં અથૅહીન દસ્તાવેજ વિશે પુરાવો - કલમ : 98

વિધમાન હકીકતોના સંદભૅમાં અથૅહીન દસ્તાવેજ વિશે પુરાવો

કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સ્વયંસ્પષ્ટ હોય પણ વિધમાન હકીકતોના સંદભૅમાં અથૅહીન હોય ત્યારે તે કોઇ ખાસ અથૅમાં વપરાઇ હતી તે દર્શાવવા પુરાવો આપી શકાશે