
હકીકતોના બે સેટમાંથી કોઇને પણ ખરી રીતે પુરેપુરી લાગુ પડતી ન હોય તેવી ભાષા બેમાંથી એક સેટને લાગુ પાડવા વિશે પુરાવો
વપરાયેલી ભાષા અમુક અંશે વીધમાન હકીકતોના એક સેટને અને અમુક અંશે વિધમાન હકીકતોના બીજા સેટને લાગુ પડતી હોય પણ બંનેમાંથી કોઇ એકને તે ખરી રીતે પુરેપુરી લાગુ પડતી ન હોય ત્યારે તે બે પૈકી કયા સેટને લાગુ પાડવા ધાર્યું હતુ તે દર્શાવવા પુરાવો આપી શકાશે.
Copyright©2023 - HelpLaw