ઉકલી શકે નહિ તેવી લિપિ વગેરેના અથૅ વીશે પુરાવો - કલમ : 101

ઉકલી શકે નહિ તેવી લિપિ વગેરેના અથૅ વીશે પુરાવો

ઉકલી શકે નહિ તેવી અથવા સમાન્ય રીતે સમજી શકાય નહિ તેવી લિપિના વિદેશી અપ્રચલિત ટેકનિકલ સ્થાનિક અને પ્રાદેશિક શબ્દપ્રયોગોનો સંક્ષિપ્ત સંજ્ઞાઓનો અને ખાસ અથૅમાં વપરાયેલા શબ્દોનો અથૅ દર્શાવવા પુરાવો આપી શકાશે