દસ્તાવેજની વિગતોમાં ફેરફાર કરતી કબૂલાતનો પુરાવો કોણ આપી શકે - કલમ : 102
દસ્તાવેજની વિગતોમાં ફેરફાર કરતી કબૂલાતનો પુરાવો કોણ આપી શકે
દસ્તાવેજના પક્ષકારો ન હોય તે વ્યકિતઓ અથવા તેમના હિત પ્રતિનિધિઓ તે દસ્તાવેજની વિગતોમાં ફેરફાર કરતી કોઇ સમકાલીન કબુલાત દર્શાવતી હોય તેવી હકીકતનો પુરાવો આપી શકશે.