વીલ સબંધી ભારત વારસા હક અધિનિયમની જોગવાઇઓ માટે અપવાદ - કલમ : 103

વીલ સબંધી ભારત વારસા હક અધિનિયમની જોગવાઇઓ માટે અપવાદ

વીલના અથૅઘટન વિષેની ભારત વારસા હક અધિનિયમ ૧૯૨૫ ની કોઇ જોગવાઇને આ પ્રકરણમાંના કોઇપણ મજકુરથી અસર થાય છે એમ ગણાશે નહિ.